Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

વાયા ગુજરાત થઈને ચાલતા ડ્રગ્સ રેકેટમાં ઈટાલી, કાશ્મીર, અફઘાનિસ્તાન, પંજાબના તાર જોડાયેલા હોવાનો મોટો ધડાકો

પાકિસ્તાનથી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના દરિયા વાટે થઈ ડ્રગ્સ પંજાબના ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરાતું હતું,

 પંજાબ પોલીસે ગુજરાત એટીએસની મદદથી ટીએસની મદદથી પાર પાડ્યું ઓપરેશન પોલીસને જાણવા મળ્યું હતું કે, અફઘાન નાગરિકોને લાવવાનું કાશ્મીરના મંઝર અહેમદ અને નાઝીર નામના શખ્ખો ચલાવે છે. તેમની વાટે ડ્રગ્સ ભારતના અન્ય શહેરોમાં પહોંચે છે.

(11:01 am IST)