Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

લાલૂ પ્રસાદ યાદવને મળવા રિમ્સ પહોંચ્યા તેજપ્રતાપઃ બિહારમાં સરકાર બનાવવાનું કાર્ય મળ્યું

           બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવ મંગળવારના રાંચીના રાજેન્દ્ર આર્યુવિજ્ઞાન સંસ્થાન (રિમ્સ) ના પેઇંગ વોર્ડમાં દાખલ પોતાના પિતા રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલૂ પ્રસાદને મળવા અને એમનું સ્વાસ્થ્યું. લાલુ ચારા ઘોટાલા મામલામા ન્યાયિક અટકાયતમાં છે. પિતા પુત્ર વચ્ચ્ે લગભગ કલાક વાતચીત ચાલી. પિતાને મળ્યા પછી તેજપ્રતાપએ બહાર આવી સંવાદદાતાઓ સાથે વાચતીચમા઼ પોતાના પિતાના સ્વાસ્થ્ય પર ચિંતા દર્શાવી.

            બિહારની રાજનીતિ પર લાલુ પ્રસાદથી થયેલ વાતચીત વિશે પુછવા પર એમણે કહ્યું કે ઝારખંડની જેમ બિહારમાં પણ પોતાની સરકાર બનાવવાનું કાર્ય મળ્યું. બિહાર વિધાનસભા ચુંટણીમાં મજબૂતી સાથે ઉતરવું છે. અને પોતાની સરકાર બનાવવી છે.

            તેજપ્રતાપે એક વખત ફરી નાનાભાઇ તેજસ્વીને અર્જુન બતાવતા કહ્યું કે જે રીતે ઝારખંડમા ભાજપા, આરએસએસ અને બજરંગ દળની સરકારને ઉખેડી ફેંકી દેવાય એજ રીતે બિહારમાં પણ સરકારને ઉખાડી ફેંકી દેવાશે. ઝારખંડની જીતની આનુ બ્યુગલ ફુંકાઇ ગયુ છે.

(12:00 am IST)