Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતામાંં થઇ રહેલો સુધારઃ ડોકટરોએ કહ્યું હાલત સ્થિર છે

            કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો થઇ રહ્યો છેદિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ સોનિયા ગાંધીના પેટમાં ઇન્ફેકશનની બિમારીથી પીડિત છે. હોસ્પિટલના ચેરમેન ડી.એસ. રાણાએ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા કહ્યું કે એમની તબિયત સુધારા પર છે એમની હાલત સ્થિર છે.

            છેલ્લા બે દિવસથી સોનિયા ગાંધી ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે હોસ્પિટલના ચેરમેન ડો. ડી.એસ. રાણાએ એમની તબિયત વિશે જાણકારી આપી. એમણે બતાવ્યુ કે સોનિયા ગાંધીના હેલ્થ ટેસ્ટ ચાલી રહ્યા છે. એમના ઇન્ફેકશનનો ઇલાજ ચાલી રહ્યો છે. અને તેમાં સુધારો છે. સોનિયા ગાંધીને અસ્થમાની સમસ્યાછેઠંડીમા સમસ્યા વધી જાય છે તે પોતાના ઇલાજ માટે અમેરિકા પણ જઇ આવ્યા છે.

(12:00 am IST)