Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સેકસ ટોય મારફત મહિલાને રેપ કરવાને લઇ દિલ્હીમાં ૧૯ વર્ષીય છોકરીની ધરપકડ

દિલ્હી પોલીસએ એક મહિલાને રેપ કરવાના આરોપમાં એક  ૧૯ વર્ષીય છોકરીની આઇપીસીની ધારા ૩૭૭ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.  પિડીતાનું કહેવું છે કે આરોપીએ સેકસ ટોયનો ઉપયોગ કરી એની સાથે જબરદસ્તી સેકસ કર્યુ. પોલીસએ આરોપીને કોર્ટમાં રજુ કરી હતી ત્યારબાદ ધરપકડ કરવામાં  આવેલ.

(10:29 pm IST)