Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

અન્નાની મુલાકાત લેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી- કેન્દ્રીય મંત્રી

કેન્દ્ર સરકાર વિરૂધ્ધ લોકોયુકત અને ખેડૂતોના હકક સહિતની માંગને લઈને ૩૦ જાન્યુઆરીથી ઉપવાસ પર બેઠેલા અન્ના હઝારેની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય કૃષી મંત્રી રાધા મોહન સિંહઅને રક્ષા રાજય મંત્રી સુભાષ ભામરેએ રાલેગણ સિધ્ધી ખાતે મુલાકાત લીધી હતી.(૩૦.૧૧)

 

(3:58 pm IST)