Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભારતમાં સૌપ્રથમ રિવર્સ ગિયરવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરાયુ

નવી દિલ્હી :ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની Twenty Two મોર્ટસે રિવર્સ ગિયર વાળુ સ્કૂટર લોન્ચ કર્યું છે સ્ટાઈલિશ ઇલેક્ટ્રિક સ્કૂટર કોન્સેપ્ટ છે. ફ્લો નામનાં સ્કૂટર વિશે કંપનીએ કહ્યું છે કે સ્કૂટરનું પ્રોડક્શન હવે શરૂ કરાશે તેમાં ગોળ હેડલેમ્પ પણ લગાડાયા છે તેની સાઈડમાં એલઈડી રિંગ પણ લગાવવામાં આવી છે. સ્કૂટરનો આકર્ષક આગળનો ભાગ અને એન્ગુલર ડિઝાઈન સ્કૂટરને ખૂબ સારો લૂક આપે છે. કંપનીએ ફ્લો સ્કૂટરકમાં ખૂબ નવા ફિચર્સ આપ્યા છે

(11:50 pm IST)