Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

હવે આધારકાર્ડમાં લાગશે 18 ટકા જીએસટી

 

    ((( ફોટો આધારકાર્ડનો મુકવો )))
નવી દિલ્હી :આધાર ઈશ્યુ કરનારી ઓથોરીટી યુઆઈડીએઆઈએ હવે આધાર સર્વિસિસ માટે નક્કી કરેલા ચાર્જ પર જીએસટી લગાવી દીધો છે, જેનો દર ૧૮ ટકા રહેશે. નિર્ણય બાદ હવે આધાર અપડેશન માટે લોકોએ લગભગ રૂપિયા વધુ ચુકવવા પડશે.

(10:55 pm IST)