Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

જમ્મુ-કાશ્મીરના કાકાપોરામાં આર્મી કેમ્પ ઉપર ગ્રેનેડ હુમલો;સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરાઈ

 

પુલવામાં ;જમ્મુ-કાશ્મીરના કાકાપોરામાં 50 રાષ્ટ્રીય રાઈફલ્સ ઉપર આતંકીઓએ આર્મી કેમ્પ ઉપર ગ્રેનેડ હુમલો કર્યો છે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી શરુ કરી છે સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તલાશી અભિયાન શરુ કર્યું છે

(10:20 pm IST)