Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ધાર્યા મુજબ જ રાજસ્થાનમાં રાજમાતાને હટાવવા મુહીમ શરૂ

રાજસ્થાનની પેટા ચૂંટણીમાં ભંૂડે હાલ પરાજયના પગલે રાજસ્થાન ભાજપના એક જૂથે મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પ્રદેશ ભાજપ પ્રમુખ અશોક  પારમાણીના રાજીનામાની માગણી ઉઠાવી : હવે શિવરાજસિંહ ચૌહાણનો વારો ? : કોટા ભાજપ ઓબીસી સેલના પ્રમુખ અશોક ચૌધરીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઇ શાહને પત્ર લખી મુખ્યમંત્રી રાજેના રાજીનામાની માગણી કરી પેટાચૂંટણી પછી પક્ષના કાર્યકરોમાં ફેલાયેલ અસંતોષની લાગણીથી માહિતગાર કર્યા છે

(4:23 pm IST)