Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

દિલ્‍હીઃ સીબીઆઈના દરોડાઃ હાથ લાગી સત્‍યેન્‍દ્ર જૈનની બેનામી સંપત્તિ

સીબીઆઈ દ્વારા દિલ્‍હી ડેન્‍ટલ કાઉન્‍સીલના રજીસ્‍ટ્રાર ડૉક્‍ટર ઋષિ રાજના ઘરે દરોડા : સીબીઆઈએ દિલ્‍હીના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સત્‍યેન્‍દ્ર જૈન અને તેમની કંપની સંબંધી સંપત્તિના ડોક્‍યુમેન્‍ટ્‍સ અને રૂા.૨ કરોડની  બેંક ડિપોઝીટ સ્‍લિપ જપ્‍ત કરી : ઉપરાંત સત્‍યેન્‍દ્ર જૈનના નામે દિલ્‍હીના એક ગામમાં જમીનોના કેટલાક ડોક્‍યુમેન્‍ટસ પણ મળ્‍યા

 

(1:31 pm IST)