Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

૧લી ફેબ્રુઆરીએ બજેટ

નવી દિલ્હીઃ ર૯ જાન્યુઆરીથી સંસદનું બજેટસત્ર શરૂ થશેઃ ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થશે કેન્દ્રીય બજેટઃ શિયાળુ સત્રમાં ટ્રિપલ તલાક બિલ પસાર ન થયું: બજેટ સત્રમાં પાસ કરાશેઃ બજેટસત્ર ૯ ફેબ્રુ. સુધી ચાલશેઃ ૧૪ દિવસમાં રર બિલ પસાર થયા શિયાળુ સત્રમાં: સંસદના બજેટ સત્રનો બીજો ભાગ પ માર્ચથી શરૂ થશે જે ૬ એપ્રિલ સુધી ચાલશે.

(4:17 pm IST)