Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલનો આજે જન્મદિવસ

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દ્રકુમાર ગુજરાલનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૪ ડિસેમ્બર, ૧૯૧૯ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલ ઝેલમનગરમાં થયો હતો. પ્રધાનમંત્રી બન્યા તે પહેલા તેમણે ભારતીય મંત્રીમંડળમાં વિભિન્ન હોદ્દાઓ કામ કર્યું હતું.

(3:29 pm IST)