Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પૂર્વ જેલરના પુત્રએ યૂપીમાં પોલીસનો લોગો લાગેલી ગાડીમાં સગીરાને ઉઠાવી કર્યુ કુકર્મ

     મિર્જાપુર (ઉતરપ્રદેશ) માં એક પૂર્વ જેલરના પુત્ર અને સીઆરપીએફના જવાન સહિત ૪ લોકોએ એક સગીરાને પોલીસનો લોગો લાગેલ ગાડીમાં અપહરણ કર્યા પછી દુષ્કર્મ કર્યુ છે.

     પોલીસએ પીડિત વિદ્યાર્થીનીના પિતાની  ફરિયાદ પર ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને પોકસો એકટને લઇ મામલો દાખલ કર્યો છે. પૂર્વ જેલરના પુત્ર અને પીડિતા વચ્ચે જાનપહેચાન હતી.

(11:36 pm IST)