Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

શશી કપૂર પ્રોફાઇલ....

મુંબઈ, તા.૪ : શશી કપૂરનું લાંબી માંદગી બાદ આજે અવસાન થયું હતું. શશી કપૂરની પ્રોફાઇલ નીચે મુજબ છે.

જન્મ તારીખ     :    ૧૮મી માર્ચ ૧૯૩૮

જન્મ સ્થળ       :    કોલકાતા બંગાળ

મૃત્યુ તારીખ     :    ચોથી ડિસેમ્બર ૨૦૧૭

મૃત્યુ સ્થળ       :    કોલિલાબેન હોસ્પિટલ

પ્રોફેશન         :    અભિનેતા, નિર્માતા, નિર્દેશક

સક્રિય વર્ષો      :    ૧૯૪૧-૧૯૯૯

પત્નિ            :    જેનિફર કેન્ડલ

બાળકો          :    કૃણાલ કપૂર, કરણ કપૂર, સંજના કપૂર

માતા-પિતા      :    પૃથ્વીરાજ-રામશરણી કપૂર

એવોર્ડ           :    પદ્મભૂષણ (૨૦૧૧)

                      દાદા સાહેબ ફાલ્કે (૨૦૧૫

કુલ ફિલ્મો       :    ૧૭૫

હિરો તરીકે એન્ટ્રી     : ૧૯૬૧

પ્રથમ ફિલ્મ     :    ધરમપુત્ર

 

 

(8:11 pm IST)