Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

-વડોદરામાં ફી મુદ્દે નિવેડો લાવવાની માંગ સાથે વાલીઓએ કેન્ડલ માર્ચ યોજી : નિરાકરણ નહિં આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી આપીઃ શહેર વિધાનસભા ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનો તુલસીવાડીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો

 

-પાટણમાં કોંગ્રેસ કાર્યકરે પોલીસ પર કાર ચડાવી : આંકલાવ પાસેના નવખલમાં દારૂ વેચવા નીકળેલ કોંગ્રેસના કાર્યકરે પોલીસ પર કાર ચડાવી : કાર મૂકી નગન સોલંકી ફરાર : પોલીસ જવાનને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો

 

(5:19 pm IST)