Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઓડ-ઇવન લાગૂ થયા પછી સાઇકલથી ઓફીસ પહોંચ્‍યા દિલ્લીના ઉપ-મુખ્‍યમંત્રી સિસોદીયાઃ પ્રશંસનીય કાર્ય

     દિલ્લીમાં ઓડ-ઇવન લાગુ થયા પછી ઉપ મુખ્‍યમંત્રી મનીષ સિસોદીયા સોમવારના સાઇકલ દ્વારા ઓફીેસે પહોંચ્‍યા હતા.

સિસોદીયાએ કહ્યું મારી ગાડીનો નંબર ઓડ છે માટે હું ઓફીસ જવા માટે  સાઇકલનો ઉપયોગ કરી રહ્યો છું.

મને ભરોસો છે કે આ ઉપરથી અમે પ્રદુષણને ઓછું કરવાની દિશામા કામ કરી શકીશુ. ઓડ ઇવન ૪-૧પ નવેમ્‍બર સેધી લાગુ છે.

(10:56 pm IST)