Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દિલ્હીની કડકડડુમા કોર્ટમાં પણ ડખ્ખોઃ વકિલોએ પોલીસ કર્મચારીની કરી ધોલાઇ ગંભીર સ્થિતિઃ હોસ્પીટલમાં

નવી દિલ્હીઃ દિલ્હીની ત્રીસ હજારી કોર્ટમાં થયેલી હિંસાના વિરોધમાં આજે વકિલો હડતાલ પર છેઃ કડકડડુમાં કોર્ટમાં આજે પોલીસ વકિલો વચ્ચે અથડામણ વકીલોઓ ૧ પોલીસ કર્મીની કરી પીટાઇઃ મામુલી બાબતમાં ડખ્ખો થયો પીટાઇથી પોલીસની હાલત ગંભીરઃ હોસ્પીટલમાં દાખલ.

(3:50 pm IST)