Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

વિશ્વના અનેક દેશોમાં કોરોના નાબૂદ થવા લાગ્યો

સૌથી વધુ યુકેમાં ૩૦૪૩૯ કેસ નોંધાયાઃ ત્યારબાદ રશિયામાં ૨૫૭૬૯ કેસ : અમેરીકા ૨૫૬૫૬ કેસ સાથે ત્રીજા નંબરે : ભારતમાં કોરોના કેસોમાં ધરખમ ઘટાડો નવા ૨૦૭૯૯ કેસ અને મૃત્યુઆંકમાં પણ જોરદાર ઘટાડો ૧૮૦ લોકોના મોત

યુકે             :     ૩૦,૪૩૯ નવા કેસો

રશિયા          :     ૨૫,૭૬૯ નવા કેસો

યુએસએ        :     ૨૫,૬૫૬ નવા કેસો

ભારત          :     ૨૦,૭૯૯ નવા કેસો

બ્રાઝિલ         :     ૯,૦૦૪ નવા કેસો

જર્મની          :     ૪,૯૬૫ નવા કેસો

ફ્રાન્સ           :     ૩,૭૪૪ નવા કેસો

ઇટાલી          :     ૨,૯૬૮ નવા કેસો

સિંગાપોર       :     ૨,૦૫૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :     ૨,૦૧૯ નવા કેસો

દક્ષિણ કોરિયા   :     ૧,૬૭૨ નવા કેસો

કેનેડા           :     ૧,૫૩૪ નવા કેસો

જાપાન         :     ૧,૨૪૬ નવા કેસો

યુએઈ          :     ૧૮૪ નવા કેસો

સાઉદી અરેબિયા      :  ૪૧ નવા કેસો

ચીન            :     ૨૭ નવા કેસો

હોંગકોંગ        :     ૦૦ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૦ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૮૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૨૦,૭૯૯ કેસો

નવા મૃત્યુ     :   ૧૮૦

સાજા થયા    :   ૨૬,૭૧૮

કુલ કોરોના કેસો  :      ૩,૩૮,૩૪,૭૦૨

એકટીવ કેસો  :   ૬૪,૪૫૮

કુલ સાજા થયા   :      ૩,૩૧,૨૧,૨૪૭

કુલ મૃત્યુ      :   ૪,૪૮,૯૯૭

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૯,૯૧,૬૭૬

કુલ ટેસ્ટ       :   ૫૭,૪૨,૫૨,૪૦૦

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન  :      ૯૦,૭૯,૩૨,૮૬૧

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૨૫,૬૫૬

હોસ્પિટલમાં     :     ૭૧,૨૪૯

આઈસીયુમાં    :     ૧૯,૮૩૮

નવા મૃત્યુ      :     ૨૧૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૪,૪૫,૧૮,૪૩૭ કેસો

ભારત         :   ૩,૩૮,૩૪,૭૦૨ કેસો

બ્રાઝીલ       :   ૨,૧૪,૬૮,૧૨૧  કેસો

હજુ પણ કેટલાક જિલ્લામાં વાયરસનું સંકટ યથાવત : આ ૩૦ જિલ્લામાંથી ૧૩ જિલ્લા એકલા ફકત કેરળના

૩૦ જિલ્લાએ વધારી ભારતની ચિંતાઃ કોરોના પોઝિટિવિટી રેટ ૧૦%થી વધારે

કેરળ         :  ૧૨,૨૯૭

મહારાષ્ટ્ર     :  ૨,૬૯૨

તમિલનાડુ   :  ૧,૫૩૧

આંધ્રપ્રદેશ    :  ૭૬૫

પશ્ચિમ બંગાળ   :        ૭૦૧

કર્ણાટક       :  ૬૬૪

મુંબઈ        :  ૫૭૩

પુણે          :  ૫૪૭

ઓડિશા      :  ૫૨૮

બેંગલોર      :  ૧૯૬

ચેન્નઈ        :  ૧૮૪

તેલંગણા     :  ૧૬૨

કોલકાતા     :  ૧૪૫

જમ્મુ કાશ્મીર :  ૧૦૨

હિમાચલ પ્રદેશ  :        ૬૭

ગોવા         :  ૪૪

દિલ્હી         :  ૩૩

પુડુચેરી       :  ૩૨

પંજાબ        :  ૨૪

ગુજરાત      :  ૨૩

ઉત્તર પ્રદેશ  :  ૨૨

છત્તીસગઢ    :  ૧૫

હરિયાણા     :  ૧૧

સુરત         :  ૧૧

મધ્યપ્રદેશ   :  ૦૯

ઝારખંડ       :  ૦૯

અમદાવાદ   :  ૦૬

ઉત્તરાખંડ     :  ૦૫

લખનૌ       :  ૦૫

વલસાડ      :  ૦૩

બિહાર        :  ૦૩

ચંડીગઢ      :  ૦૨

વડોદરા      :  ૦૧

રાજસ્થાન    :  ૦૧

જયપુર       :  ૦૦

રાજકોટ      :  ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :  ૧,૨૭૬

આસામ      :  ૧૯૩

મેઘાલય     :  ૧૭૨

મણિપુર      :  ૧૬૭

અરૂણાચલ પ્રદેશ :        ૩૨

સિક્કિમ       :  ૧૮

નાગાલેન્ડ    :  ૧૭

(3:25 pm IST)