Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ચાઇનીઝ ફટાકડા અને દેવી દેવતાના ફોટા લગાડેલા તૂના પર પ્રતિબંધ મૂકવા માંગણી

દેશમાં દિપાવલી પર્વ નજદિક છે જેવા માં બ્લેક ફટાકડા અને દેવી દેવતા ફોટો વાળા ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવા માગણી રાજુલા પુર્વ પ્રમુખ નગર પાલિકા ચિરાગ બી જોષી દ્વારા મૂખ્યમંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલ અન કેન્દ્રીય ગૃહ પ્રધાન   અમીતભાઈ શાહને પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરી પ્રતિબંધ મૂકવા કલેકટરો તથા કમિશનર   ઓ ચાઇનીઝ ફટાકડા વેચાણ સંગ્રહ બ્લેક ફટાકડા દેવી દેવતા ચિત્રોફોટો ફટાકડા પપ્રતિબંધ કરવા માંગ કરી છે અબોલ પક્ષીઓના મૃત્યુ અને આવાજ થી બચ્ચા માલા પડી નીચે પડે છે  અને પર્યાવરણ નુકસાન તેમજ ઓકસીજન કમી છે અને તૌકતૈ વાવાઝોડું કરોડો વૃક્ષો પડી ગયાં છે રાજ્ય મોટા શહેરોમાં ઓકિસજન કમી નોંધાઈ છે જેવામાં બ્લેક ફટાકડા વિદેશી ચાઇનીઝ ફટાકડા ભગવાન ફોટો વાળા ફટાકડા સખ્ત પ્રતિબંધ કરવા જોષી એ લોકો માંગ સમયની માંગ દેશમાં વિદેશી હૂંડિયામણ ભારણ જાહેર જનતા ને પણ ટીવી દૈનિક પત્ર દ્વારા વિદેશ વસ્તુ કલર ફટાકડા સીરીઝ દિવડા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવામાં આવે અપિલ પણ કરી છે પ્રધાન સેવક મોદી જી સ્વચ્છતા અભિયાન વૃક્ષો વાવેતર પ્લાસ્ટિક પ્રતિબંધ છે જેવા માં પર્યાવરણ જતન ખુબ જરૂરી છે જે જણાવ્યું છે.

(1:10 pm IST)