Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

આપણી ચલણી નોટ પર ગાંધીજીનો જે ફોટો છે તે ક્યારે લેવાયો?

૧૯૪૬માં વાઇસરોય હાઉસ ખાતે (આજનું રાષ્ટ્રપતિ ભવન) લોર્ડ  પૅથિંક લૉરેન્સ સાથે મહાત્મા ગાંધીજીની મુલાકાત થઈ હતી. આ દરમ્યાન જ એક ફોટોગ્રાફરે ગાંધીજીનો હસતો ચહેરો આબાદ કિલક કર્યો અને આ જ ફોટોગ્રાફ આરબીઆ આપણી ચલણી નોટોમાં વાપરે છે. https://t.co/uIR4PVrwBt

(1:05 pm IST)