Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પંજાબ મહારાષ્ટ્ર બેંકના મેનેજિંગ ડાયરેક્ટરની ધરપકડ

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક ના સસ્પેન્ડ કરાયેલા મેનેજિંગ ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. હજારો બનાવટી બેંક ખાતાઓ અને નાદાર બનેલ હાઉસિંગ કંપનીને ગેરકાયદે લોન આપવા સબબ તેની ધરપકડ થઈ છે. કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે.

(9:26 pm IST)