Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

તમારી પાઘડી હટાવી લો, કેનેડિયન દેખાશોઃ કેનેડામાં ભારતીય મૂળના શિખ સાંસદને શખ્સની ટકોર

        કેનેડામાં  ભારતીય મૂળના શીખ સાંસદ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગજીતસિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ એને કહેતા જોવા મળી રહ્યો છે કે તમારે તમારી પાઘડી હટાવી લેવી જોઇએ તમે કેનેડીયન દેખાશો.

        જેવો દેશ તેવો વેશ જો કે સાંસદએ કહ્યુ઼ કે તે આનાથી ઇતેફાક નથી રાખતા અને કેનેડામા  દરેક પ્રકારના  લોકો રહે છે આ કેનેડા છે આપ જે ઇચ્છો તે કરી શકો છો.

(12:00 am IST)