Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મદ્રાસ હાઇકોર્ટએ આપી પીએમ ચિનફિંગના બેનરને મંજુરીઃ હોર્ડીગ પડવાથી એકનું મોત થયુ હતુ

        મદ્રાસ હાઇકોર્ટએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને ચીની રાષ્‍ટ્રપતિ શી ચીનફીંગના સ્‍વાગતમાં ચેન્નાઇમા બેનર લગાવવાની મંજુરી આપી દીધી છે.

        આ પહેલા ચેન્નાઇમા હોર્ડીગ પડવાથી ર૩ વર્ષીય યુવતીનુ મોત થયુ હતુ. પ્રધાનમંત્રી મોદી અને ચિનફીંગ વચ્‍ચે ચેન્નાઇમા ૧૧-૧ર ઓકટોબરના દ્વિપક્ષીય વાર્તા થવાની છે.

        સરકાર પર ભરોસો નથી રહ્યો યુવતીના મોત પછી મદ્રાસ હાઇકોર્ટ.

(12:00 am IST)