Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના મહાસંગ્રામઃ ઓડિશામાં બીજદ જનતા દળ સાંસદ રમેશચંદ્ર માઝી કોવિડ-૧૯થી સંક્રમિત સાથીયો ચિંતાતુર

ઓડિશામાં બીજદ સાંસદ રમેશચંદ્ર માઝીએ કહ્યું કે તે કોવિડ-૧૯ થીસંક્રમિત છે. નવરંગપુરથી લોકસભા સાંસદ માઝીએ કહ્યું તે હાલમાં સ્વસ્થ છે. કોરોનટાઇમમાં છે સંપર્કમાં આવેલ તમામને ટેસ્ટ કરાવી લેવા કહ્યું રાજયમાં અત્યાર સુધી ૧૭ ધારાસભ્ય કોવિડ-૧૯થી સંક્રમિત

(11:54 pm IST)