Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઇઝરાઇલમાં ડ્રોનમાંથી ફેંકાયા ગાંજાના પેકેટ

નવી દિલ્હીઃ ઇઝરાઇલમાં એક મુખ્ય રસ્તા પર એક ડ્રોને ગાંજાના પેકેટ ફેંકાયા હતા. આ પહેલા ગાંજાને આનંદ પ્રમોદનું સાધન ગણવાની માંગણી કરતા આંદોલન કારીઓએ સોશ્યલ મીડીયા પર હવામાંથી મફત ગાંજો આપવાનો વાયદો કર્યો હતો. પોલિસે ખતરનાક ડ્રગના આરોપ હેઠળ ડ્રોન ઓપરેટ કરનાર ૨ ઇસમોની ધરપકડ કરી છે.

(3:49 pm IST)