Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અંતરિક્ષયાત્રીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી શેયર કરી ચક્રવાત ડોરિયનની તસ્વીરો

 

     નાસાની અંતરિક્ષયાત્રી ક્રિસ્ટિના કોચએ અમેરિકા અને બહામાસમાં આવેલ ચક્રવાતી તૂફાન 'ડોરિયન' ની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી લીધેલ તસ્વીરો શેયર કરી છે.

     જેમાં ચક્રવાતી તોફાનનું કેન્દ્ર અને પહોંચ દેખાઇ રહેલ છે. કેટેગરી-ર વાળું આ તોફાન મંગળવારના ફલોરિડાના પૂર્વી કિનારા પર પહોંચ્યું અને જેના કારણે બહામાસમાં ઓછામાં ઓછા ૮ લોકો માર્યા ગયા છે.

(12:03 am IST)