Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભારતને મદદ આપવાના મામલે બ્રિટનની સંસદમાં ઉઠ્યાં સવાલો

 

બ્રિટનની સત્તાધારી કન્જર્વેટિવ પાર્ટીના કેટલાક સાંસદોએ ભારતની નાણાંકીય મદદ આપવાના બ્રિટનની સરકારના કાર્યક્રમ પર પણ સવાલ ઉઠાવ્યો છે. નાણાંકીય વર્ષ 2019-20 માટે નાણાંકીય મદદ 4.6 કરોડ પાઉન્ડ અને 2018-19 માટે 5.2 કરોડ પાઉન્ડ હતી

   બ્રિટનના સાંસદ ડેવિડ ડેવિસે બ્રિટનની સરકાર દ્વારા જુલાઈમાં ભારતની પૃષ્ઠભૂમિ જાહેર કરાયા બાદ જણાવ્યું હતું કે ભારત બ્રિટન પાસેથી મદદ ઈચ્છતું નથી અને તેની તેને જરૂરત પણ નથી.

 

(2:52 pm IST)