Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

તમિલનાડુમાં પ૦૬૩ કોવિડ-૧૯ના નવા કેસ નોંધાયાઃ ૬પ૦૧ ડિસ્‍ચાર્જ, ૧૦૮ મોત

ચેન્નાઇઃ તમિલનાડુમાં આજ પ૦૬૩ કોવિડ-૧૯ કેસ નોંધાયા, ૬પ૦૧ ડિસ્‍ચાર્જ થયા અને ૧૦૮ મોત થયા. રાજયમાં કુલ કેસોની સંખ્‍યા હવે ર૬૮ર૮પ છે પપ૧પર સક્રિય કેસ છે ૪૩૪૯ મોત શામેલ છે.

(11:32 pm IST)