Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બંગાલઃ બીએસએફના કોન્‍સ્‍ટેબલએ ફરજ દરમ્‍યાન બીએસએફ ઇન્‍સ્‍પેકટર અને કોન્‍સ્‍ટેબલની ગોળી મારી હત્‍યા કરી

મિ બંગાળના રાયગંજમાં બીએસએફની ૧૪૬ બટાલિયનના કોન્‍સ્‍ટેબલે ફરજ દરમ્‍યાન બીએસએફ ઇન્‍સ્‍પેકટર અને કોન્‍સ્‍ટેબલની ગોળી મારી હત્‍યા કરી કોન્‍સ્‍ટેબલએ પોતાના કમાંડર સામે આત્‍મ સમર્પણ કર્યું.

(11:26 pm IST)