Gujarati News

Gujarati News

  • આવતીકાલે શ્રી રામ મંદિરના 'ભૂમિપૂજન' પહેલા 'અયોધ્યા' ને જબરદસ્ત શણગારવામાં આવ્યું access_time 2:03 pm IST

  • રાજકોટમાં સવારે વરસાદ : શહેરમાં આજે સવારે ૯ વાગ્યા આસપાસ અનેક સ્થળોએ વરસાદના વાવડ મળ્યા છે : મવડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી, રામાપીર ચોકડી આસપાસ વરસાદ ચાલુઃ જયારે અનેક સ્થળોએ વાદળાઓ છવાયેલા છે access_time 10:48 am IST

  • 25 હજાર જેટલા લાવારીશ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂકેલા અયોધ્યાના શરીફ ચાચાને પણ ભૂમિપૂજન પ્રસંગે આમંત્રણ : સાયકલ રીપેરીંગ કરતાં 82 વર્ષીય ચાચા પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે : નાતજાતના ભેદભાવ વિના સેવાકીય કાર્ય કરે છે : તબિયત સારી હશે તો ભૂમિપૂજનમાં હાજરી આપશે access_time 7:35 pm IST