Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મુંબઇઃ એક ટીમએ એસપી વિજય તિવારીને હોમ કવોરોન્‍ટાઇન અવધિમાં છૂટ માટે આવેદન કરવા માટે નિર્દેશિત કર્યાઃ બીએમસી

મુંબઇઃ બીએમસીએ પોતાના એક નિવેદનમાં કહ્યુ પ્રશાસનએ બિહાર પોલીસના એક અધિકારીના આવવાની સૂચના મળી હતી ઘરેલુ હવાઇ યાત્રી હોવાના નાતે રપ મેના રાજય સરકારના નોટિફિકેશન અનુસાર હોમ કવોરોનટાઇન થવાનુ હતુ એકટીમએ એમને હોમ કવોરોનટાઇન અવધિમાં છૂટ માટે આવેદન કરવા માટે નિર્દેશિત કર્યા છે.

(12:00 am IST)