Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

શિવમોગાઃ કોંગ્રેસ નેતા આર પ્રસન્નાકુમાર કોરોના પોઝીટીવ બન્‍યા

બેંગલુરૂથી પરત ફર્યા પછી કોંગ્રેસ નેતા આર પ્રસન્‍ના કુમારનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો એમણે ૨૭ જુલાઇના બેંગલુરૂમાં એક પાર્ટીમાં ભાગ લીધો હતો મારામાં કોઇ લક્ષ્મણ નથી સંપર્કમાં આવેલાએ ટેસ્‍ટ કરાવો.

(12:00 am IST)