Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પટનામા પૂર્વ સીએમ રાબડી દેવીના આવાસ પર તૈનાત ૧૩ સુરક્ષા કર્મી કોરોના પોઝીટીવ

પટનાઃ બિહારના પૂર્વ સીએમ અને આરજેડી નેતા બાબડી દેવીના સરકારી આવાસ પર તૈનાત ૧૩ સુરક્ષા કર્મિ કોરોના પોઝીટીવ બન્‍યા છે આ પછી રાબડી દેવી અને એના બંને પુત્રો પર પણ કોરોના સંક્રમણનો ખતરો બની શકે.

(12:00 am IST)