Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

15મી ઓગસ્ટે ભારતીય સેનાના કેમ્પો [પર આતંકી હુમલાની શક્યતા :30થી વધુ આતંકીઓ ટાંપીને બેઠા છે

નવી દિલ્હી :ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની આતંકીઓ ભારતીય સેનાના કેમ્પો પર મોટા હુમલા કરવાના કાવતરાં રચી રહ્યાં છે. 15 ઓગસ્ટે સેનાના કેમ્પો પર મોટા હુમલા થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબા અને જૈશ-એ-મોહંમદના 20છી વધુ આતંકીઓ હુમલા માટે તૈયાર છે.

(12:27 am IST)