Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

દિલ્હીમાં કોંગ્રેસ કારોબારી મળીઃ NRC-રાફેલ- ગઠબંધન અંગે ચર્ચા

નવીદિલ્હીઃ કોંગ્રેસની કારોબારી મળીઃ સોનિયા ગેરહાજરઃ ફય્ઘ્ રાફેલ-૨૦૧૯ માટે  ગઠબંધન અંગે ચર્ચા થઇઃ મનમોહન-ગેહલોત-ગુલામનબી-અહમદ પટેલ સહિતના નેતાઓ હાજર રહયાં

(3:49 pm IST)