Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડી-કોલ્ડ -સેરિડૉન સહિત 300 જેટલી દવાઓ પર પ્રતિબંધનો તખ્તો તૈયાર

નવી દિલ્હી :આરોગ્ય મંત્રાલયે દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇઝરી બોડીની એક ઉપ સમિતિની ભલામણોને ધ્યાનમાં લઈ 300 જેટલી દવાઓ પર પ્રતિબંધનો તખ્તો તૈયાર કરી રહ્યુ છે. આ દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન મેડિસિન્સ છે.

 જો સરકાર આ મુસદ્દાને લાગુ કરશે તો ફેંસેડિલ, સેરિડૉન, ડી-કોલ્ડ ટોટલ ઉપરાંત બીજી પઆવી કફ સિરપ કે બોડી પેઇન રીલિફ આપતી અનેક દવાઓ બંધ થઈ જશે.

(1:03 pm IST)