Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મેજર ગોગોઈ પર સાબિત થયા આરોપ: થઈ શકે છે કોર્ટ માર્શલ

સેનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (સીઓઆઈ) માં મેજર લિતુલ ગોગોઈને દોષિત ગણવામાં આવી શકે છે. 23 મે ના રોજ મેજર ગોગોઈને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરની હોટલમાં એક સ્થાનિક કાશ્મીરી મહિલા સાથે જોવામાં આવ્યા હતા.

  આ ઘટના બાદ ઘણો વિવાદ થયો હતો અને સેનાના મેજર ગોગોઈ સામે ઈન્ક્વાયરીની શરૂઆત થઈ હતી. મેજર ગોગોઈ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે

(12:03 pm IST)