Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જમ્મુ-કાશ્મીરમાં ભભૂકતો દાવાનળઃ લશ્કરના વાહનો પર પેટ્રોલ બોંબ ઝીંકાયા

૭ર કલાકમાં ૧૦ આતંકીઓ ઠાર કરાયા પછી

આતંકવાદીઓ સાથે લશ્કરી અથડામણવાળા સ્થળોએ ભારે પથ્થરમારોઃ રોડ-રસ્તા બંધ કરવા પ્રયાસઃ જમ્મુ-કાશ્મીરમાં લશ્કરનું ઓપરેશન ઓલ આઉટ પૂરજોશમાં: એક દિવસમાં આજે લશ્કરે ૪ આતંકીને ઠાર કર્યાઃ ચારે ચાર હિઝબુલ મુજાહીદીન આતંદી સંગઠનનાઃ હજુ વધુ આતંકીઓ સંતાયાના હેવાલોઃ ઓપરેશન ચાલુ

(11:52 am IST)