Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મહારાષ્ટ્રની જલગાવ, સાંગલી, મીરાજ, કૂપવાડા મ્યુ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો જયજયકાર

 

મહારાષ્ટ્રની જલગાવ, સાંગલી, મીરાજ, કૂપવાડા મ્યુ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો જયજયકાર થયો છે જલગાવમાં ૭૫માંથી ભાજપ ૫૭ અને શિવસેનાને ૧૧ બેઠકો મળી છે.શિવસેના, એનસીપી 

 

સહિતના પક્ષો ખૂબ પાછળ છે જયારે જલગાવમાં ભાજપ ફરી સત્તા જાળવી રાખશે જ્યારે  સાંગલી-મીરાજ-કૂપવાડમાં જીત મેળવવા આગેકૂચ કરી રહી છે.

  ૨૦૧૩મા ભાજપને સાંગલી કોર્પોરેશનમાં એકપણ બેઠક મળી હતી.

   કેટલેક સ્થળે ઇલેક્ટ્રોનિક મશીનોમાં ગરબડીના અહેવાલોથી ભારે તંગદિલી ફેલાઈ હતી તમામ મત ભાજપને જ મળતા હોવાનો દેકારો બોલાયો હતો જોકે ચૂંટણી પંચે કોઈ ગેરરીતિ થયાનું નકારી કાઢ્યું હતું

(12:00 am IST)