Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગંગામાં છલાંગ:મોતની સૌથી નજીક જનાર પર મોટો સટ્ટો:ખતરનાક ખેલ

નવી દિલ્હી :એકધારા થઇ રહેલા વરસાદને કારણે ગંગાનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. પરંતુ કેટલાક યુવકો માટે વધતું જળસ્તર હવે રમતનું મેદાન બની ગયું છે. નગરના ઘટમાં યુવકો પૈસાની બાજી લગાવીને ગંગામાં મૌતની છલાંગ લગાવે છે.

  યુવકોના આ કરતબો રોકવાને બદલે લોકો પ્રેક્ષક બનીને તેને માણી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગમે તે સમયે દુર્ઘટના થઇ શકે છે.આ ખતરનાક ખેલ અટકાવવો જરૂરી બન્યો છે 

(12:00 am IST)