Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

શિવસેના સાથે ગઠબંધનને રાહુલ ગાંધીએ ફગાવ્યું :કહ્યું વૈચારિક મતભેદ છે

ગઠબંધનને કારણે ઉત્તર પ્રદેશ,બિહાર અને મહારષ્ટ્રમાં વધારે સીટ મળવા આશા

 

નવી દિલ્હી ;કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે ગઠબંધન યોગ્ય રહ્યું તો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રમાં અમને વધારે સીટો મળશે અને મોદીને ગઠબંધનના સહયોગી પીએમ બનવા દેશે નહીં.

  રાહુલે શિવસેના સાથેના ગઠબંધનને ફગાવી દીધું છે. વિશે કહ્યું હતું કે તેમની સાથે વૈચારિક મતભેદ છે. TDP અને શિવસેના મોદી ચહેરો હોય તો બીજેપી સાથે જઈ શકે છે.

   સુત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસ અને બીજેપી જાણી જોઈને સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે. સંસદમાં બધાએ જોયું કે પપ્પુ કોણ હતું. પીએમ મારા સવાલોના જવાબ આપી શક્યા હતા. બધા વિપક્ષ મોદીને રોકવા માંગે છે.

(12:00 am IST)