Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમેઠી જ ચૂંટણી લડશે રાહુલ ગાંધી ;રાયબરેલીમાં સોનિયા કે પ્રિયંકા ? સસ્પેન્સ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીનો કોઈ ચહેરો જાહેર કરાશે નહીં

 

નવી દિલ્હી :કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ફરી એક વખત ચુંટણી લડશે. જ્યારે રાયબરેલીથી ચુંટણી સોનિયા ગાંધી લડશે કે પ્રિયંકા ગાંધી તેને લઈને સસ્પેન્સ છે.

 સુત્રોના મતે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોઈ વ્યક્તિને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે નહીં. ચુંટણી સામુહિક નેતૃત્વમાં લડાશે. રાહુલ ગાંધી ત્રણ રાજ્યોમાં ગઠબંધનની જીત પ્રતિ આશ્વત છે.

(12:00 am IST)