Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મધ્‍યપ્રદેશ શિક્ષા બોર્ડના ૧૦માં ધોરણનું પરિણામ ઘોષિત ૧પ બાળકોએ ૩૦૦માંથી ૩૦૦ અંક પ્રાપ્‍ત કર્યા : મેરીટ સ્‍થાન મેળવ્‍યું

ભોપાલ : મધ્‍યપ્રદેશ શિક્ષા બોર્ડની ધોરણ ૧૦નું પરિણામ ઘોષિત થયુ જેમાં ૧પ બાળકોએ ૩૦૦માંથી ૩૦૦ અંક પ્રાપ્‍ત કરી મેરીટ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે. માધ્‍યમિક શિક્ષા બોર્ડએ ૧૦માની પરીક્ષાના બે વિષયોમાં કોરોના સંક્રમણને લઇ સ્‍ટુડેંટસને જનરલ પ્રમોશન આપવામાં આવ્‍યું કોરોના વાયરસ મહામારીને લઇ આ વર્ષે પરીક્ષાના પરિણામ માટે વિદ્યાર્થીઓને ઘણા લાંબા સમયનો ઇંતજાર કરવો પડયો.

(10:43 pm IST)