Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કાનપુરમાં પોલીસકર્મિઓ પર થયેલા હુમલામાં કડક કાર્યવાહી

કાનપુર : કાનપુરમાં પોલીસ કર્મિયોપર હુમલાના મુખ્‍ય આરોપી કુખ્‍યાત વિકાસ દુબે પર મોટી કડક કાર્યવાહી થઇ છે જે ઘરથી પોલીકર્મીયો પર ફાયરીંગ કરવામાં આવ્‍યું હતું એનેજેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્‍યું. આ સાથે જ પોલીસ એ વિકાસના ઘરમાં રહેલા વાહનો પણ જપ્‍ત કર્યા છે જયારે ચૌલેપુર થાણાના પ્રભારી વિનયકુમારને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે. વિનય કુમાર પર સુચનાઓ લીક કરવાનો આરોપ છે. એમના વિરૂધ્‍ધ તપાસનના આદેશ આપવામાં આવ્‍યા છે.

(9:46 pm IST)