Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જમ્મુ-કાશ્મીરઃ કાજિયાબાદમા CRPF ની નાકા પાર્ટી પર આતંકીયોએ કર્યો હુમલો

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર આતંકવાદીઓએ હંદવાડાના કાજિયાબાદ વિસ્તારની પાસે સીઆરપીએફના ગરતી દલ પર હુમલો કર્યો

અત્યાર સુધી કોઇના મોત થવાના કે ઇજા થયાની સુચના નથી મળી ક્ષેત્રને બંધ કરી દેવામા આવેલ છે વધુ જાણકારીની પ્રતિક્ષા છે.

(10:34 pm IST)