Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના મહાસંગ્રામઃ ઉતરપ્રદેશમાં કોરોનાના ૧૯૩૯ સક્રિય કેસ

લખનૌઃ ઉતર પ્રદેશના મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદએ બતાવ્યુ પ્રદેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસ ૧૯૩૯ છે જેઓ સ્વસ્થ થઇ ગયા અને ડિસ્ચાર્જ કર્યા એમની સંખ્યા ૭૫૮ છે સંક્રમણ કુલ ૬૪ જિલ્લાથી આવ્યુ છે.

(10:32 pm IST)