Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઉતરાખંડઃ લોકડાઉનના નિયમોનુ ઉલંઘન કરવાના આરોપમા ટિહરી ગઢવાલામા યુપીના ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠી અને ૧૧ અન્ય સામે FIR દાખલ

ઉતરાખંડ પોલીસ મહાનિદેશક (કાનૂન વ્યવસ્થા) અશોકકુમારએ બતાવ્યુ રિહરી ગઢવાલના ચુની કી રેતી પોલિસ સ્ટેશનમાં યુપીના ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠી અને ૧૧ અન્ય વિરૂધ્ધ લોકડાઉનના નિયમોનુ ઉલંઘન કરવાના આરોપમા એફઆઇઆર દાખલ કરવામા આવી.

(10:27 pm IST)