Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

મુંબઇથી શિર્ડી હવે રોજ ટ્રેન

મુંબઇ : સાઇબાબા મંદિરમાં દર્શન માટે જનારા હજારો મુંબઇકર ભાવિકોને રેલવે મંત્રાલયે ખુશ ખબરી આપી છે. શિર્ડી માટે અઠવાડિયામાં સોમવાર, બુધવાર અને શનિવારે છુટનારી 'દાદર-સાઇનગર શિર્ડી' આ એકસ્પ્રેસ હવે દરરોજ દોડાવવામાં આવશે, એવી જાહેરાત રેલવે પ્રધાન પિયુષ ગોયલે કરી છે.

(4:01 pm IST)