Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

હજુ ચાલુ છે વાયુસેનાનું ઓપરેશન : એર સ્ટ્રાઇક પર વાયુસેનાના ચીફ

વાયુસેના પ્રમુખ ચેર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ પાકિસ્તાનમાં  કરવામાં આવેલ એર સ્ટ્રાઇક અંગેના સવાલો પર સોમવારે પત્રકારોને કહ્યું કે વાયુસેનાનુ ઓપરેશન હજુ ચાલુ છે. અને તે આ વિશે કંઇપણ નહી કહે.  આ ઉપરાંત એમણે બાલાકોટ એર સ્ટ્રાઇકમા માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વિશે કહ્યુ કે આ બતાવવાનું કામ સરકારનું છે.

(11:13 pm IST)