Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દુનિયા એક વધુ ખાડી યુદ્ધ સહન નહી કરી શકેઃ યુએસ-ઇરાન વચ્‍ચે વધતા તનાવ પર યૂએન ચીફની ચિંતા

            સૅયુકત રાષ્‍ટ્ર (યુએન) ના મહાસચિવ એંટોનિયો ગૂટરેશએ શુક્રવારના કહ્યુ કે દુનિયા એક વધુ ખાડી યુદ્ધ સહન નહી કરી શકે.

            એમણે ખાડીમાં સતત વધી રહેલ તનાવ બદલ પોતાની ચિંતા વ્‍યકત કરી હતી અને બધાને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી. યૂએન મહાસચિવનુ આ નિવેદન અમેરિકી એર સ્‍ટ્રાઇકમાં ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી આવ્‍યું છે.

(11:31 pm IST)